1547197109
Ek Hato Raja - એક હતો રાજા

Advertise on podcast: Ek Hato Raja - એક હતો રાજા

This podcast has
73 episodes
Language
English
Publisher
Jinisha Desai
Explicit
No
Date created
2021/01/03
Latest episode
2021/07/31
Average duration
6 min.
Release period
7 days

Description

Short stories in Gujarati, ગુજરાતી વાર્તાઓ .. This podcast is for all those people who enjoys listening short stories in Gujarati. આ પોડકાસ્ટ તે બધા લોકો માટે છે જે ગુજરાતીમાં વાર્તાઓ સાંભળવાનું પસંદ કરે છે. This is the best Gujarati podcast for listening various kinds of short stories like moral stories, mythology stories, folktales, fairy tales, etc. આ પોડકાસ્ટ એ અમારો નવીનતમ પ્રયોગ છે જેના દ્વારા અમે રોજ નવી નવી ગુજરાતી વાર્તાઓ પિરસિસુ જે નાના મોટા દરેક માણી શકે. તમારા ઘરે કે આડોશ પાડોશ માં પણ નાના ભૂલકાઓ સાથે તમે આ પોડકાસ્ટ તમે વેહચી શકો. Thanks for all the support. ખૂબ ખૂબ આભાર.

Unlock Ek Hato Raja - એક હતો રાજા podcast Email contact info,
Listeners & Audience details

Email contact information

Direct podcast contact details

Listeners

Audience numbers & engagement insights

Audience details

Podcast Insights

Podcast episodes

Check latest episodes from Ek Hato Raja - એક હતો રાજા podcast


Can you hide your sins ? શું તમે તમારા પાપ ને છુપાવી શકો છો ?
2021/07/31
Let's listen this small story and try to understand that we can't hide our sins. ચાલો આપણે એક ટૂંકી વાર્તા દ્વારા સમજીએ કે તમે તમારા પાપ ક્યારેય છુપાવી નહી શકો.
The Three Princes - ત્રણ રાજકુમારો
2021/07/23
There is a king who decided to handover his Kingdom to one of the Prince. Let's see how he choose next king. એક રાજા હતો જેણે પોતાના ત્રણ રાજકુમારો માં થી એકને રાજગાદી સોંપવાનું નક્કી કર્યું. તો ચાલો આપણે જોઈએ તેણે કયા રાજકુમાર ને ગાદી સોંપી.
A story of a master - એક શેઠની વાર્તા
2021/07/12
Let's listen a story of a master who is living a God abiding life. ચાલો એક શેઠની વાર્તા સાંભળીએ કે જે ભગવાનની ભક્તિ પારાયણ જીવન જીવતા હતા.
What you see ? શું જોવો છો ?
2021/07/07
Sometimes what you see isn't always what it seems. Things might be different than what it looks like. કેટલીક વખત તમે જે જુવો છો તે તેવું જ નથી હોતું. વસ્તુઓ જેવી દેખાય છે તેના કરતા અલગ હોય છે.
Elderly advice - મોટાની શિખામણ
2021/06/28
Many a times as a young generation we ignore elderly advice, which sometimes results into serious consequences. Let's see what happened in this story. ઘણીવાર આપણે મોટાની શિખામણને અવગણતા હોઈએ છીએ, જેના ક્યારેક દુષ્પરિણામો આવતા હોય છે. ચાલો આવી જ એક વાર્તા સાંભળીએ.
The king's ring - રાજાની વીંટી
2021/06/15
The king wishes for a unique ring. Let's see what happened next. રાજાએ એક અલગ વીંટી નું ઈચ્છા કરી. ચાલો જોઈએ પછી શું થયું.
True friend - સાચો મિત્ર
2021/06/08
True friend is very rare nowadays. Sometimes it will save your life. સાચો મિત્ર મળવો આજના સમયમાં ઘણો મુશ્કેલ છે. ક્યારેક સાચો મિત્ર તમારી જિંદગી પણ બચાવી શકે છે.
Five friends - પાંચ મિત્રો
2021/06/05
Five friends choose five different ways. Let's see what happened next. પાંચ મિત્રોએ પાંચ અલગ અલગ રસ્તાઓ પસંદ કર્યા. ચાલો જોઈએ પછી શું થયું.
Useful things - ઉપયોગી વસ્તુઓ
2021/06/03
Many a times things become no more useful for us, can be very useful for others. ઘણીવાર જે વસ્તુઓ આપણા માટે બિનઉપયોગી થઇ જાય છે, તે બીજા માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.
Self help is best help - પારકી આશ સદા નીરાશ
2021/05/30
When you wait for somebody to help you, nobody will come forward to help you. You need to help yourself. જયારે તમે મદદ ની આશાએ કોઈની રાહ જોશો, તો કોઈ તમારી મદદ કરવા આગળ નહી આવે. તમારે તમારી મદદ જાતેજ કરવી પડશે.
Justice of the God - ભગવાનનો ન્યાય
2021/05/26
Something when some incidents happen with us or the people surrounding us, we thought that the God is not doing justice. But the God is always doing the justice, it's his job. ઘણીવાર જ્યારે આપણી કે આપણા આજુબાજુના લોકો સાથે કોઇક અઘટિત ઘટના બની જાય છે, ત્યારે આપણને એવું લાગે છે કે ભગવાને આનો ન્યાય નથી કર્યો. પણ ભગવાન હંમેશા ન્યાય કરે જ છે, એ એમનું કર્તવ્ય છે.
Trust in the God - ભગવાનમાં વિશ્વાસ
2021/05/24
Many a times if we persist our trust in the God, the God really helps us. ઘણીવાર જો આપણે ભગવાનમાં આપણો વિશ્વાસ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જાળવી રાખીએ, તો ભગવાન આપણને ખરેખર મદદ કરતા હોય છે.

Podcast reviews

Read Ek Hato Raja - એક હતો રાજા podcast reviews


0 out of 5
0 reviews

Podcast sponsorship advertising

Start advertising on Ek Hato Raja - એક હતો રાજા relevant audience podcasts


What do you want to promote?