
Advertise on podcast: Kutoohal
Rating
4.8from
This podcast has
16 episodes
Language
HindiPublisher
Parshva VoraExplicit
No
Date created
2021/03/17
Latest episode
2021/10/09
Average duration
8 min.
Release period
18 days
Description
Exploring facets of life centered around consciousness as a continuum of cosmos!
Unlock Kutoohal podcast Email contact info,
Listeners & Audience details
Email contact information
Direct podcast contact details

Listeners
Audience numbers & engagement insights

Audience details
Podcast Insights

Social media
Check Kutoohal social media presence
Podcast episodes
Check latest episodes from Kutoohal podcast
દેવ અને દોષ
2021/10/09
સૃષ્ટિ એટલે વિકારી પંચમહાભૂતોનો પ્રપંચ. જેવી રીતે આકાશ, વાયુ, તેજ, અમ્બ અને પૃથ્વી એમ પાંચ તત્ત્વનાં અનેક પ્રકારે ભેગાં થવાથી અને પરિવર્તન થવાથી સૃષ્ટિનું સર્જન થાય છે એ જ રીતે કફ, પિત્ત અને વાયુ એ ત્રણથી જ શરીરનાં સંભવ, સ્થિતિ અને વિલયનું કારણ બને છે.
રોગ
2021/10/01
શૂન્ય અને શાંતિ એપીસોડમાં જાણ્યું એ પ્રમાણે બે વિરુદ્ધ પરિબળોનું સરખાં પ્રમાણમાં હોવું એટલે કે સંતુલનમાં હોવું એ શૂન્ય છે. શરીરની વિચિત્ર રચનાના કારણે એને બાહ્ય શત્રુ જેમ કે કાળ અને ઋતુનાં ફેરફાર અને આંતરિક શત્રુ જેમ કે કૃમિ(બેક્ટેરિયા, વાયરસ) બંને મોરચે સતત લડવું પડે છે અને એ માટે એને તમારી સહાયતાની જરૂર પડે છે. યોગ્ય આહાર-વિહારથી તમે શરીરને યોગ્ય સમયે યોગ્ય મદદ કરી સ્વસ્થ રહી શકો છો.
રોગ જયારે બહાર દેખાય ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. રોગનું કારણ, એની વૃદ્ધિ અને વિસ્તાર, એનું સ્વરૂપ અને લક્ષણો વિષે સમજવાં માટે સાંભળો આ એપિસોડ.
શૂન્ય અને શાંતિ
2021/08/15
જે દેખાય છે તે દ્રવ્યનું વ્યક્ત સ્વરૂપ છે જેનું મૂળભૂત કારણ અવ્યક્ત હોય છે. અવ્યક્તને ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી, યંત્રથી માપ શકાતું નથી. તે નથી તેમ છતાં સર્વત્ર છે. તે ખાલી છે છતાં પૂર્ણ છે. અવ્યક્તની અનુભૂતિ એ જ શાંતિ છે. આવાં અવ્યક્તને માત્ર મનથી પામી શકાય છે. એ જ એકમાત્ર સાધન છે. વાત કરીશું મનની વિવિધ અવસ્થા અને પરમ શૂન્યમય સ્વરૂપ વિષે.
નય અને ન્યાય
2021/08/04
કોઈ દ્રવ્ય સારું કે ખરાબ હોતું નથી. એનાં સારાં પાસાઓ સારા જ છે એનો નિશ્ચય કેવી રીતે થાય? વસ્તુનું સાચું સ્વરૂપ કેવી રીતે નક્કી કરી શકાય? શું પૂર્ણ રીતે સમજવા માટે બહુ જ સમય આપવો પડે? આજનાં સમયમાં માહિતી વધુ હોવા છતાં, એનાં મિથ્યા તારણો કેમ વધુ પ્રચલિત છે? આપણને જે સાચું, સીધું અને સ્પષ્ટ લાગતું હોય તે બીજાને કેમ સમજાતું કે દેખાતું નથી? સંવાદના બદલે મતભેદ તીવ્ર થઇ વધુ પડતા વાદ-વિવાદ કેમ થાય છે?
સ્પંદન અને સરણ
2021/07/27
પ્રાણ અને લોહી વચ્ચેનો સંબંધ અતૂટ છે. પ્રાણવાયુને ધારણ કરતુ હોવાથી રક્ત જીવનીય કહેવાય છે. પણ જયારે તેમાં દોષ ભળે ત્યારે એ બગાડીને શરીરની બધી જ ધાતુઓને બગાડે છે અને અનેક રોગોને જન્મ આપે છે.
રસ
2021/07/15
રસ એ સર્વ ધાતુઓનું મૂળ છે. ઉત્તમ રસ જ થી ઉત્તમ શરીરનું નિર્માણ થાય છે. પૂર્ણ રીતે ના પાકેલો અથવા દૂષિત થયેલો રસ ઘણાં રોગો ઉત્ત્પન્ન કરી શરીરને ભાંગે છે અને આયુનો નાશ કરે છે.
સૂર્યનમસ્કાર: સંપૂર્ણં વ્યાયામ
2021/05/14
સૂર્યપ્રકાશ ચારે બાજુ ફેલાઈ જતાં જીવજગત જાગે છે તે જ રીતે અંગો ખેંચાતા લોહીનું પરિભ્રમણ થતાં શરીર પણ સાચા અર્થમાં જાગે છે.
પ્રાણનો પ્રવાહ
2021/05/05
શ્વાસોશ્વાસની નિયમિત અને લયબદ્ધ ગતિ એ ઉર્જા સ્વરૂપ પ્રાણનાં નિરંતર પ્રવાહ માટે જરૂરી છે. એ વિનાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીર યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આ નિયમિત ગતિને કેવી રીતે જાળવી શકાય તે સાંભળો આ એપિસોડમાં.
ચૈત્ર નવરાત્રિ: આયુર્વેદ અને અધ્યાતમ
2021/04/10
અમુક સમયે માટલું કે પાણીની ટાંકી ખાલી કરી સૂકવવી પડે છે તેમ શરીરને પણ ધાન્ય અને ભારે પદાર્થોનો ત્યાગ કરી સ્વચ્છ કરવું પડે છે.ચૈત્ર માસમાં વધેલા પિત્તનું શમન કરી, ઉપવાસ અથવા સાત્ત્વિક અન્ન જ લઇ કેવી રીતે શુદ્ધિકરણ કરશો?
વસંતમાં વમન
2021/04/08
વમન ક્રિયા 3 રીતે થઇ શકે છે: કુંજલ ક્રિયા, વ્યાઘ્ર ક્રિયા, ગજ કર્મ ક્રિયા. આ ક્રિયા દ્વારા કફનો નિકાલ કરી કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ જાળવી શકાય?
પ્રભાવ, પર્યાય અને પૂર્વગ્રહ.m4a
2021/04/05
કોઈ પણ દ્રવ્ય સારું કે નરસું હોતું નથી. દ્રવ્યનાં પર્યાય અનુસાર એનો પ્રભાવ ભિન્ન હોય છે. ખાંડ, સાકર અને ગોળ એ શેરડીમાંથી બનેલા છે પણ તેનાં ગુણ અને સ્વભાવ અલગ છે. તેવી જ રીતે ચોકલેટ અને શીરો એ બંનેમાં ખાંડ હોય તો પણ શીરો શ્ઉત્તમ છે કારણકે શીરો પૂર્ણ રીતે પાકેલો છે અને તેથી તે બળ પ્રદાન કરનારો છે.
પુરુષ અને પુદ્ગલ
2021/03/31
શરીર અને જીવ એ પરસ્પરનાં આધારે ટકેલાં છે અને તે જ આયુ(જીવન) નો આધાર છે. અયોગ્ય આહાર-વિહારથી એ બન્ને થાકી ચાલતાં તંત્રમાં વિક્ષેપ પડે છે અને અકાળે ઘડપણ આવે છે. લાંબા સમય સુધી ચાલનારી વ્યવસ્થા રોગોનાં ઊંડા મૂળિયાં નાખે છે જે એક વાર પ્રસરી જાય પછી અનેક પ્રકારનાં ઉપદ્રવને જન્મ આપે છે જે બહાર વિવિધ રોગોનાં સ્વરૂપે દેખાય છે.
Podcast sponsorship advertising
Start advertising on Kutoohal relevant audience podcasts
You may also like to advertise on these Podcasts

4.9369124
Take The Cake with Kate Noel
Take The Cake with Kate Noel

3.8192322
Life as a Gringo
My Cultura and iHeartPodcasts

4.193286
Perspective
ABC News

4.826925
KPFA - Letters and Politics
KPFA

4.8208225
The Stillroom's Grimoire Podcast
April Eckwielen

51400
Vakfolt podcast
Frivalszky-Mayer Péter és Huszár András

4.7126534
The Protectors® Podcast
Dr. Jason Piccolo

4.216080
Beyond Your Nightmares
Casa Muretito Productions

4.89993
Concussion Corner®
Dr. Jessica Schwartz PT, DPT, CSCS

3.261261
The PickUp
KIIS and iHeart Australia

